રજતમિલન...મારા મોડાસા નગર નિવારની વર્ષગાંઠનો અવસર...! - Dr.Brieshkumar Chandrarav

Sunday, September 27, 2026

રજતમિલન...મારા મોડાસા નગર નિવારની વર્ષગાંઠનો અવસર...!

મોડાસા નગર નિવાસની વર્ષગાંઠ...!

'રજતમિલન'

એક ગામડાનો માણસ પચ્ચીસ વરસ પહેલાં, '૧ મે ના 'ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે' નગર નિવાસ આદરે છે. મને નગર જીવને ઉચ્ચ અભ્યાસની ગતિ આપી. સજ્જન શક્તિ સાથેનો પ્રેમાનુબંધ આપ્યો. સંઘ RSS જેવા રાષ્ટ્રકાર્યની સંગત આપી. અનેક સહૃદયી વડીલો અને મિત્રો આપ્યા. કેટલું બધું આપ્યું છે, આ મોડાસા નગરે...! એ ઉત્કૃષ્ટ નિમિત્તને આપના સાંનિધ્યમાં ઉજવવું છે. સાથે વાતો કરીશું અને ભોજન લઈશું.

દિનાંક : ૨૧ મે ૨૦૨૬, ગુરૂવાર સાંજે ૭: ૦૦ કલાકે.
સ્થાન : આનંદા અતુલ્યમ, નીરવા ક્લબ એન્ડ રિસોર્ટ, ડુઘરવાડા, મોડાસા.
સૂરસંગત : શ્રી.પ્રવિણભાઈ બારોટ (કે.એન.શાહ)

All sweet memories link.

https://drive.google.com/drive/folders/1bzKa_durp5dtXJsDFoZjhtyIbLptdtk0


















No comments:

Thanks 👏 to read blog.I'm very grateful to YOU.

રજતમિલન...મારા મોડાસા નગર નિવારની વર્ષગાંઠનો અવસર...!

મોડાસા નગર નિવાસની વર્ષગાંઠ...! 'રજતમિલન' એક ગામડાનો માણસ પચ્ચીસ વરસ પહેલાં,  '૧ મે ના 'ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે' ...

@Mox Infotech


Copyright © | Dr.Brieshkumar Chandrarav
Disclaimer | Privacy Policy | Terms and conditions | About us | Contact us