કૃતજ્ઞતાભાવપુષ્પ....મારા પુસ્તકનો વિમોચન પ્રસંગ. - Dr.Brieshkumar Chandrarav

Sunday, September 27, 2026

કૃતજ્ઞતાભાવપુષ્પ....મારા પુસ્તકનો વિમોચન પ્રસંગ.

 કૃતજ્ઞતામિલન...!

મારા સૌ નિમિત્તોને વંદન...!
જન્મના નિમિત્તરૂપ માતા-પિતા પછી મારા જીવનમાં જે કંઈ ઘટિત થતું ગયું એમાં કારણભૂત કેટલાક ચરિત્રોનો ઋણસ્વીકાર કરવો છે..!
અરવલ્લી અને મોડાસાએ મને સતત દ્વિગુણિત કર્યો છે. મારી શિક્ષણ-સેવા અને રાષ્ટ્ર પ્રત્યેની દૃષ્ટિ અહીં ઘડતર પામી છે. અનેક સહૃદયી વડીલો અને મિત્રોનો 'પ્રેમાનુબંધ' મારા જીવનની અમૂલખ મૂડી સમાન બની ગયો છે.
મારા જીવનમાં બ્રહ્મસમાજના સહવાસને શબ્દબદ્ધ કરતું એક 'કૃતજ્ઞતાભાવપુષ્પ'
નામનું પુસ્તક આપની નિશ્રામાં પ્રકાશિત કરવું છે. એ ઉત્કૃષ્ટ નિમિત્તને આપના સાંનિધ્યમાં ઉજવવાનો ઉમળકો છે. આવો, સાથે થોડી વાતો કરીશું અને ભોજન લઈશું.


All sweet memories of my Program.

https://drive.google.com/drive/folders/1g00jC8Y4hbgk6JekoDrusHBLJT7g4Be1?usp=sharing
































No comments:

Thanks 👏 to read blog.I'm very grateful to YOU.

Bonding is necessity of the life..!

  जीवन में जुड़ाव की आवश्यकता है..! अंग्रेजी शब्द बॉन्डिग का अर्थ बड़ा ही गहराई भरा हैं। बुद्धि और संवेदना के धनी के रुप में इससे हम ज...

@Mox Infotech


Copyright © | Dr.Brieshkumar Chandrarav
Disclaimer | Privacy Policy | Terms and conditions | About us | Contact us