અજવાળું...!
જીવનના ઉજાશની વાતો..!
આંખના રતનની જાળવણી અને સારવાર..!
આનંદમન...ડૉ.બ્રિજેશકુમાર
અજવાળું....!
શિક્ષણ સંવેદના અને સેવા.
જન્મના નિમિત્તોએ એક જવાબદારી સ્વીકારી છે.
શિક્ષણની યાત્રાએ મને ઘણું શીખવ્યું છે.
શિક્ષણથી હું સુખ સંપન્ન થયો છું.
શિક્ષણની વાત મારે ગામ-ગામ સુધી ઘર-ઘર સુધી પહોંચાડવી છે.
આ મારું અંગત દાયિત્વ સમજીને થાય એટલું સમાજમાં વહેંચવું છે.
શિક્ષણ સિવાય બીજી કોઈ વાત કરવાની નથી.
ઈશ્વરની અદૃશ્ય મરજીઓનો સ્વીકાર અને એમાંથી મારો જીવન ઉત્કર્ષ.
શિક્ષણ સંવેદના અને સેવા.
જન્મના નિમિત્તોએ એક જવાબદારી સ્વીકારી છે.
શિક્ષણની યાત્રાએ મને ઘણું શીખવ્યું છે.
શિક્ષણથી હું સુખ સંપન્ન થયો છું.
શિક્ષણની વાત મારે ગામ-ગામ સુધી ઘર-ઘર સુધી પહોંચાડવી છે.
આ મારું અંગત દાયિત્વ સમજીને થાય એટલું સમાજમાં વહેંચવું છે.
શિક્ષણ સિવાય બીજી કોઈ વાત કરવાની નથી.
ઈશ્વરની અદૃશ્ય મરજીઓનો સ્વીકાર અને એમાંથી મારો જીવન ઉત્કર્ષ.
1) 'થોડીક વાત શિક્ષણની...!'
2) 'મારો ઉદ્ધારક મારે જ બનવાનું છે...!'
3)'મારી દિશા શિક્ષણની દિશા...!'
4) 'મારા ઘરનું અજવાળું શિક્ષણ થકી જ થઈ શકે છે..!'
5) મારા જીવન માટે હું જ જાગીશ...!
6) સંવેદના ભર્યા જીવનની દિશા એકમાત્ર શિક્ષણ.
7) મારું ઘર સ્વચ્છ ઘર કારણ કે ત્યાં શિક્ષણની સાધના કરવાની છે.
8) મારા પરિવારમાં સપનાં માટે મારો પુરુષાર્થ.
9) ઈશ્વરની સમાનતા અને કૃપાદૃષ્ટિ.
10) એકલો જાને રે...!
👍 50 મિનિટનો કાર્યક્રમ...!
3 મિનિટ ● ૐ કાર ત્રણવાર
5 મિનિટ ● ભૂમિ મંગલમ્ પ્રાર્થના
2 મિનિટ ● પરિચય.
35 મિનિટ ● શિક્ષણની વાત.
5 મિનિટ ● રાષ્ટ્રગીત.
● મારી તૈયારી.
1. મશાલ. (કપૂર રૂ ઘી માચિસ)
2. માઇક બટન.
3. પોસ્ટર....અજવાળું...!!
4. ભૂમિ મંગલમ્ પ્રાર્થના પેન ડ્રાઈવમાં
5. રાષ્ટ્રગીત પેન ડ્રાઈવમાં.
6. ફોલ્ડીંગ ચૅર


હાર્દિક અભિનંદન, ડૉ. બ્રિજેશ ચંદ્ર રાવ! 🎉
ReplyDeleteમારા પ્રિય મિત્ર સહાધ્યાયી અને મારા હૃદયની ખૂબ નજીકના વ્યક્તિ એવા ડૉ બ્રિજેશ ચંદ્ર રાવ શિક્ષણ ક્ષેત્રે પોતાના મૂલ્યવાન વિચારો જ્ઞાન અને અનુભવો રજૂ કરતા જોઈને મને અત્યંત ગર્વ અને આનંદની લાગણી થાય છે💜
શિક્ષણ પ્રત્યેની તમારી નિષ્ઠા ઉત્સાહ, સમર્પણ અને અવિરત પ્રતિબદ્ધતા ખરેખર પ્રેરણાદાયી છે તમારા વિચારો અનેક લોકોના મનને ઉજાગર કરે, શિક્ષકોને પ્રેરણા આપે અને શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન લાવવામાં યોગદાન આપે તેવી હાર્દિક શુભેચ્છાઓ.
તમને સતત સફળતા મળે અને આવી અનેક સુંદર તકો દ્વારા તમારા જ્ઞાન તથા અનુભવો અન્ય લોકો સુધી પહોંચાડતા રહો તેવી શુભકામનાઓ.
પ્રેરણા આપતા રહો તેજસ્વી બનતા રહો! ✨
શ્રી જયંતિ જે. એસ. લીંબોદરીયા
આઇ એમ થેન્કફુલ માય ફ્રેન્ડ, ઑલ્વેઝ યુ ગિવ મી અ ગુડ કૉમેન્ટ..!
ReplyDelete